🔥 TRENDING BJP's Growing Influence Seen in West B... After 13 Years, Writers' Building to A... Bhojpuri Actress Kajal Raghwani's Car... Buxar Leads Bihar in GST Collection fo... IIT Bombay Student Suicide Case: Facul... સેવા સકલપ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા બેચરાજી પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલની પુનઃપ્રાપ્તિ, 27 વર્ષીય અશિચનને પકડયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 11:10 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી, 27 વર્ષીય અશિચનને ધરપકડ કરવામાં આવી..

મહેસાણા જીલ્લાના-:
બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલની પુનઃપ્રાપ્તિ કરવામાં આવી.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની એક ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત આધારે 20,000 રૂપિયા મૂલ્યની સ્પ્લેન્ડર મોટરસાયકલ શોધી તેને ચોરીમાં સામેલ વ્યક્તિને પકડવામાં સફળ રહી..

પકડાયેલ વ્યક્તિ અશિચન 27 વર્ષનો,સકનભાઈ ભગવાનભાઈ ડામોરનો પુત્ર, જામફળવાડી કેનાલ પાસે રહેનાર છે. તેને બેચરાજી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે.આ ઘટનાનો ગુનાનો નોંધ નંબર-11206008260441/2026 છે.
📲Get App