🔥 ट्रेंडिंग आजमगढ़ में फर्जी सीओ बनकर शराब ठेका ठग... Child abducted on Tuesday evening शादी के 14 दिन बाद ससुराल से भागी नववि... मोहम्मदाबाद में भगवान श्री गणेश की शोभ... 2,487 मृत निर्माण श्रमिकों का आधार राश... मोहाली के कबाड़ की दुकानों में चोरी का...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોઠ પોલીસની મોટી કાર્યવાહી! મરૂન કલરની ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,544 બોટલો ઝડપાઈ!

✍️ रिपोर्टर: ભાવિક મકવાણા 🗓 19 सित. 2026, 01:17 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોઠ પોલીસની મોટી કાર્યવાહી! મરૂન કલરની ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,544 બોટલો ઝડપાઈ!

કોઠ પોલીસની મોટી કાર્યવાહી!
મરૂન કલરની ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,544 બોટલો ઝડપાઈ!
પોલીસે દારૂનો જથ્થો, ઇનોવા ગાડી, બે મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹8 લાખ 56 હજાર 120નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે 20 વર્ષીય શક્તીરાજ બોરીચાની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર હરેશભાઈ ધાખડા સહિત બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે.
કોઠ પોલીસે ગુનો નોંધી દારૂના જથ્થાના સ્ત્રોત અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App