🔥 TRENDING ਡੇਰਾ ਬਿਆਸ ਦੀ ਸੰਗਤ ਲਈ ਵੱਡੀ ਖ਼ੁਸਖ਼ਬਰੀ! ਭ... Madhya Pradesh Leads Nation in PM Svan... महाराष्ट्र राज्यव्यापी विशेष सत्यशोधक... Gas cylinder fire injures over 12 in B... ਸਾਊਦੀ ਨੇ ਕਰ''ਤੀ ਏਅਰਸਟ੍ਰਾਈਕ ! 41 ਲੋਕਾਂ... નર્મદામાં એન્ટીબાયોટિકના યોગ્ય ઉપયોગ અ...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરત–શારજાહ ફ્લાઇટ 25 ઓક્ટોબરથી ફરી શરૂ કરી
Local

એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરત–શારજાહ ફ્લાઇટ 25 ઓક્ટોબરથી ફરી શરૂ કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 Oct 2026, 12:17 PM 👁 80
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

25 ઓક્ટોબરથી એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરત–શારજાહ–સુરત રૂટ ફરી શરૂ કરી, સપ્તાહમાં બુધ, શુક્ર અને રવિવારે ઓપરેટ થશે, જે સુરતીઓ અને ગલ્ફમાં વસતા ગુજરાતીઓમાં ઉત્સાહ જગાવી રહ્યું છે.

25 ઓક્ટોબરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત–શારજાહ–સુરત ફ્લાઇટ ફરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. નવા શિડ્યૂલ મુજબ આ રૂટ સપ્તાહમાં ત્રણ દિવસ – બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે.

ફેબ્રુઆરી 2019માં સુરત એરપોર્ટથી પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ હતી, જે 7 વર્ષ સુધી સફળ સંચાલન બાદ સુરતની પ્રતિષ્ઠા સાથે વણાઈ ગઈ હતી. આ રૂટ સુરતની ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ માટે મિડલ ઇસ્ટના દરવાજા સીધા ખોલી દે છે.

સુરતીઓ અને ગલ્ફમાં વસતા ગુજરાતીઓમાં આ જાહેરાતને લઇને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત એરપોર્ટની વૈશ્વિક નકશા પરની સ્થિતિ ફરીથી મજબૂત થવાની આશા છે.
📲Get App