🔥 TRENDING FBI Adds Goldy Brar to 10 Most Wanted... US Removes Tariffs on Indian Specialty... IMD Forecasts Rain in Delhi Followed b... India Issues Strong Response to Shehba... Indian Banks Cancel Strike After Sunda... Viral Video of Wheelchair User Harassm...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં સેવા સમર્પણ 25 વર્ષ નમો સેવા અંતર્ગત અનકહી કહાની નાટક ભજવાયું

✍️ Reporter: Rushikesh Joshi 🗓 29 Sep 2026, 05:52 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં સેવા સમર્પણ 25 વર્ષ નમો સેવા અંતર્ગત અનકહી કહાની નાટક ભજવાયું

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં એવા સમર્પણ 25 વર્ષ નમો સેવા અંતર્ગત અનકહી કહાની નાટક ભજવાયું
....્્્્્્્્.............
તારીખ 28 /9 /2026 ના સોમવારના રોજ ધ. ડી.પી.સી.બી.એલ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં પ્રિન્સિપાલ ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ "સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માટી ફાઉન્ડેશન દ્વારા" નમો અનકહી કહાની"નાટક ભજવવામાં આવ્યું જેમાં આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન આપણો દેશ પ્રગતિના પથ પર આગળ વધી રહ્યો છે એવું દર્શાવતું એક સરસ મજાનું નાટક રજૂ કર્યું હતું પ્રિન્સિપાલ ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ ભૂકંપ, કોરોના જેવી મહામારીમાં સપડાયેલા વ્યક્તિઓ અને એમાંથી કેવી રીતે ઉગારતા સેવાભાવી સંસ્થાઓ અને ભારત સરકારની કામગીરીને અસરકારક રીતે રજૂ કરી હતી NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા.મેહુલભાઈ ઠાકોરે અને ભારતી બેન ગાવીત તેનું સંચાલન કર્યું હતું,આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહી નાટકની નિહાળ્યું હતું ,કોલેજ સંચાલક મંડળના મંત્રીશ્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ પણ હાજર રહી વિદ્યાર્થીઓ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,કોલેજ સંચાલક મંડળના પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર મહેતા તથા મંડળના હોદ્દેદારશ્રીઓ આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા
📲Get App