વડાપ્રધાન મોદીના 25 વર્ષ સેવા પૂર્ણ થવાને નિમિત્તે માંડવી પ્રાંત ઓફિસ ખાતે મહત્વની બેઠક
સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને માંડવી પ્રાંત ઓફિસ ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે બેઠક યોજાઈ હતી.
માંડવી પ્રાંત ઓફિસ ખાતે આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સેવા, સંકલ્પ અને સુશાસન પૂર્ણ થવાના નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં આગામી ઉજવણી માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદીએ ઉપસ્થિત સભ્યોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સેવા સંકલ્પ અને સુશાસનની ઉજવણીને યોગ્ય રૂપ આપવા માટે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવશે.