🔥 ट्रेंडिंग उत्तराखंड के सीएम धामी ने कहा, राज्य क... उत्तराखंड में 8.27 लाख लुप्त मतदाताओं... राहुल गांधी और विपक्षी सांसदों को चुना... दिल्ली पुलिस ने सीजेएपी के 10 अक्टूबर... प्रदर्शनों ने पीएम मोदी के 25 साल के र... एकलव्य विद्यालय बिरौड़ी में प्राचार्य...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોંડલ ના આઇકોનિક લોક મેળામાં ખેલાયો ખુની ખેલ 25 વર્ષીય યુવક ને છરી ના ઘા ઝીંકવામાં આવ્યા હતા
स्थानीय

ગોંડલ ના આઇકોનિક લોક મેળામાં ખેલાયો ખુની ખેલ 25 વર્ષીય યુવક ને છરી ના ઘા ઝીંકવામાં આવ્યા હતા

✍️ रिपोर्टर: Pattani Ahmedraza Mahmadyusuf 🗓 10 सित. 2026, 05:25 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યુવક મધ્યપ્રદેશ નો રહેવાસી હોવાનું જણાવવા માં આવી રહ્યું છે છાતી ના ભાગે છરી ના ઘા ઝીંકાતા લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડયો હતો

**ગોંડલના આઇકોનિક લોકમેળામાં લોહિયાળ જંગ**

**ફોટો ફ્રેમના સ્ટોલ પર અજાણ્યા શખ્સે છરી વડે કર્યો હુમલો.**

**છરીના ઘા ઝીંકી એક યુવકની કરાઈ હત્યા**

**મૂળ મધ્યપ્રદેશના રમાશંકર બર્મન નામના યુવકનું નીપજ્યું મોત.**

**હુમલામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત**

**વિશાલ શર્માને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો.**

**ગોંડલ બી ડિવિઝન પોલીસના પીઆઈ જી.એસ. ગઢવી અને PSI વી.કે.સુરાણીની પ્રશંસનીય કામગીરી**

**જીવના જોખમે આરોપીને નજીકના કોમ્પ્લેક્ષમાંથી ઝડપી પાડ્યો.**

**ઘટનાની ગંભીરતા જોતાં ડીવાયએસપી કે.જી. ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો**
📲Get App