🔥 TRENDING 18-Year-Old Muslim Student Killed in M... Mangaluru Woman Attacked with Iron Rod... जय मां काली: आररिया में भक्तों को शांत... Two Killed in Dhubri Road Accident, Ex... Drunk Bank Manager’s Car Drags Scooter... बिहार सरकार ने 9.5 लाख कर्मचारियों के...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

24+7

✍️ Reporter: Jagodadiya Abhaykumar Bhanbhai 🗓 07 Nov 2026, 12:39 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મદદ ગૃપ ની લોકો લય રહ્યા છે મદદ

કેશોદ ના અજાબ ગામ ના સરપંચ શ્રી મગનભાઈ અધેરા ને સહજ વિચાર આવ્યો કે આપણા વિસ્તારમાં આવતા કોય પણ મુસાફર ને કોઈ તકલીફ ના પડે અને ગામ ના લોકો ને પણ દરેક રિતે ઉપયોગી બનવી ની ભાવના સાથે આ જાગૃત સરપંચ શ્રી મગનભાઈ અધેરા એ ગામ ના મુખ્ય માર્ગ ઉપર હિમાળે બોર્ડ બનાવી લગાવી આપ્યા 24+7 કોઈ પણ સમયે ફોન કરી ને જાણ્યા કે અજાણ્યા મુસાફર મદદ મેળવી શકે છે એમની પુરી ટીમ એટલે કાળી રાત નો હોંકારો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાર્થક કામગીરી માટે આ વિસ્તારમાં સરપંચ શ્રી મગનભાઈ અધેરા નું પ્રથમ બ્લોગ નું સ્થાન કેશોદ તાલુકા નું મોટી વસ્તી ધરાવતા આ ગામમાં સહુ એક બીજા ભાઈ તારા થી રહે છે નાતજાત ના ભેદભાવ જોવા નથી મળતા અને ગામ વિકાસ ની કેડી કંડારી ને એમના માધ્યમ થી લોક સેવા ના પવિત્ર મંત્ર ને સાથે રાખી ને કેશોદ એરપોર્ટ નજીક સાસણ ગીર સોમનાથ તુલશીશ્યામ વગેરે ફરવા જતાં મુસાફર ને પણ કોઈ ઓચિંતી એવી પરિસ્થિતિ પેદા થાય તો પણ હેલ્પ લાઇન પર ફોન કરી શકે છે પછી આરોગ્ય આર્થીક ભોજન પત્ર ગાડી બગડી હોય તો રિપેરિંગ ટીમ વાવાઝોડું ફૂંકાયું હોય વરસાદ હોય કે ઠંડી હોય એક ફોન માં ગામ તથા ગામ ના સિમાડા સુધી મગનભાઈ અધેરા ની સેવા મંડળી શકે છે આ કામગીરી ની ની નોંઘ નાના નાના માં નાનો માણસ લય ને સરપંચ ને દિપાવલી ની શુભકામના પાઠવી રહ્યા છે ત્યારે કેશોદ નીડ 24નયુઝ તરફથી પણ તેમની સરાહનીય કામગીરી બદલ દિપાવલી નવું વર્ષ સુખદાયી નિવડે આરોગ્ય પરદ રહે અને સમાજ સેવા ને પોતાના વિચારો અને મદદ આપી ખુબ પ્રગતિ ના શીખરો સર કરે તેવી પ્રાર્થના સહ અભિનંદન સેવા પરમો ધર્મ
📲Get App