🔥 TRENDING HM Shah to Inspect Development Project... NMC Raises Appeal Fees for Medical Col... Rajasthan HC Upholds Regularisation of... गयाजी में महादलित के हक कि आवाज बुलंद Jammu & Kashmir Police Warn Public Abo... Cyrus Broacha hugs Farah Khan’s cook D...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના 24 વર્ષીય પતિએ લગ્નના છ મહિનામાં આપઘાત કર્યો
Local

સુરતના 24 વર્ષીય પતિએ લગ્નના છ મહિનામાં આપઘાત કર્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 Sep 2026, 06:52 PM 👁 121
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની 24 વર્ષીય પતિએ લગ્નના છ મહિનામાં જ આપઘાત કર્યો, પત્નીએ મોડી રાત સુધી બહાર રહેવાની ટીકા કરી, પતિએ ફાંસો ખાઈને મોત ને વ્હાલુ કર્યું.

સુરતની 24 વર્ષીય પતિએ લગ્નના છ મહિનામાં જ આપઘાત કર્યો.

પત્નીએ મોડી રાત સુધી બહાર રહેવાની ટીકા કરી, 'કેમ મોડી રાત સુધી બહાર રહો છો?

પતિએ ફાંસો ખાઈને મોત ને વ્હાલુ કર્યું.
📲Get App