🔥 ट्रेंडिंग Karnataka Government Grants 50% Infras... Health Department Launches Free Home‑D... Tourism Dept Launches QR‑Based Luggage... Education Department Launches Green Br... Agriculture Department Enables 15-Day... બનાસકાંઠા જિલ્લામાં દશેરા પર્વે પોલીસ...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

24 કલાકમાં ત્રણ દુર્ઘટનાઓ: કોલકાતા, ગ્વાલિયર અને ગ્રેટર નોઈડામાં 43 લોકોનાં મૃત્યુ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 20 अक्टू. 2026, 04:20 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

24 કલાકમાં કોલકાતા, ગ્વાલિયર અને ગ્રેટર નોઈડામાં ત્રણ દુર્ઘટનાઓમાં 43 લોકોનાં મૃત્યુ, અનેક પરિવારોમાં શોકની લાગણી.

24 કલાકમાં ત્રણ દુર્ઘટનાઓમાં 43 લોકોનાં મૃત્યુ, અનેક પરિવારોમાં શોકની લાગણી.

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના પંડાલમાં નાસભાગની ઘટનામાં 19 લોકોનાં મોત થયાના અહેવાલ છે.

ગ્વાલિયર, મધ્ય પ્રદેશમાં શીતલા માતા મંદિર પાસે થયેલા અકસ્માતમાં 12 લોકોનાં મોત થયાના અહેવાલ છે.

1 ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત થયાની ઘટના સામે આવી છે, મેગી ખાવા અને મોત વચ્ચેનો સંબંધ હજી સત્તાવાર રીતે પુષ્ટિ પામ્યો નથી.

આ દુઃખદ ઘટનાઓમાં જીવ ગુમાવનાર તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ, તેમના પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.
📲Get App