🔥 TRENDING ਪੰਜਾਬ ਵਿੱਚ ਵਿਕਾਸ ਅਤੇ ਲੋਕ ਭਲਾਈ ਦੀ ਨਵੀਂ... जेजुरीत भरवस्तीत घरफोडी ३ तोळे सोन्याच... જૈનાબાદ સમૂહ લગ્નમાં નવદંપતિઓને હૃદયપૂ... ಜಾಲಹಳ್ಳಿ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಎಂಟು ಬೇಡಿಕೆಗಳ ಮನವ... Russell Brand Transferred to Prison wi... India Clinches ODI Series Victory Over...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોઠંબા વિભાગ 24 ગામ લેઉઆ પાટીદાર સમાજ વિકાસ ઘટક દ્ગારા કૈઢયા ખાતે તેજસ્વી તારલા ને નવનિયુક્ત સન્માન સમારોહ યોજાયો

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 15 Nov 2026, 06:31 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોઠંબા વિભાગ 24 ગામ લેઉઆ પાટીદાર સમાજ વિકાસ ઘટક દ્ગારા કૈઢયા ખાતે તેજસ્વી તારલા ને નવનિયુક્ત સન્માન સમારોહ યોજાયો મુખ્ય વકતા ડો પ્રશાંત પટેલ ને પુવૅ આઈ એ એસ એચ એસ પટેલ ની પેરક ઉપસ્થિત માં

કોઠંબા વિભાગ 24 ગામ લેઉઆ પાટીદાર સમાજ વિકાસ ઘટક દ્ગારા કૈઢયા ખાતે તેજસ્વી તારલા ને નવનિયુક્ત સન્માન સમારોહ મા મામલતદાર ની પરીક્ષા માં પાસ થવા બદલ કોઠંબા ના જગદીશભાઈ બી પટેલ અને હસમુખભાઈ પટેલ (કઢૈયા ) ને સન્માનિત કરાયા જ્યારે સમાજના તેજસ્વી તારલાઓ. નવી નિમણુંક પામેલ કમૅચારીઓ. વયનિવૃત કમૅચારી ઓને સન્માનિત કરાયા આ પ્રસંગે આણદ કોલેજ ના ડો પ્રસાત પટેલ મુખ્ય વક્તા માં સમાજ ઉપયોગી માગૅદશૅન આપ્યુ જ્યારે મહિલા સમાજ ના ડો દક્ષા પટેલ. પુવૅ કલેક્ટર એચ એસ પટેલ. જયશ્રીબેન પટેલ સમાજ ના નવા નિયમો અંગે વિસ્તૃત ચચૉ કરી આ પ્રસંગે સમાજ ના વડિલો યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાયૅક્રમ બાદ શિયાળુ શત્ર અંગે બેઠક કરી હતી સમાજ માં કડક નિયમો નુ પાલન માટે આહવાન કયું હતુ
📲Get App