🔥 TRENDING NGT orders Himachal Pradesh to set car... Star Night Lights Up Mussoorie Town Ha... Delhi High Court Halts Pay Cut for UPN... Odisha overwhelms Uttarakhand 18-1 in... Karni Sena leader attacks Bollywood st... India Glycols slapped with ₹6.22 lakh...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

કોડીનાર પોલીસ ને મળી મોટી સફળતા 22 ખાવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા

✍️ Reporter: Husain Dhoki 🗓 10 Oct 2026, 09:08 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ પોલીસ દ્વારા ₹4.05 લાખની કિંમતના 22 મોબાઇલ મૂળ માલિકોને પરત અપાયા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કોડીનાર પોલીસની સરાહનીય કામગીરી

CEIR પોર્ટલની મદદથી પોલીસે શોધી કાઢ્યા ખોવાયેલા મોબાઇલ

કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસથી 22 મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની કામગીરી

ડીવાયએસપી એમ.એફ. ચૌધરીની રાહબરી હેઠળ કોડીનાર પોલીસને સફળતા

પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણીના હસ્તે મૂળ માલિકોને મોબાઇલ પરત અપાયા

મોબાઇલ પરત મળતાં અરજદારોના ચહેરા પર ખુશી છવાઈ

પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને કોડીનાર પોલીસે સાર્થક કર્યું

ખોવાયેલા મોબાઇલ શોધવા માટે ગીર સોમનાથ પોલીસની વિશેષ કામગીરી

કોડીનાર પોલીસની ટીમવર્કથી 22 લોકોને તેમના મોબાઇલ પરત મળ્યા
📲Get App