🔥 TRENDING અંકલેશ્વર નજીક NH-48 પર મોપેડ ટક્કરથી... फर्जी शिक्षक सावधान! हाईकोर्ट का बड़ा... लखनऊ के शिवा शर्मा हत्याकांड में बड़ी... Essar Ports Secures ₹2,276 Crore Tuna... Gujarat Man Takes Own Life by Jumping... Explosion Rocks Under-Construction Bui...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

21 ઓક્ટોબર: પોલીસ શહીદ સ્મૃતિ દિવસ...

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 03:30 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
21 ઓક્ટોબર: પોલીસ શહીદ સ્મૃતિ દિવસ...

અમદાવાદના શાહીબાગ શહીદ સ્મારક ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાની સુરક્ષા, સલામતી અને કાયદો- વ્યવસ્થાની જાળવણી માટે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદ પોલીસકર્મીઓને પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

ઉત્તમ કાયદો વ્યવસ્થાના કારણે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે તેમાં પોલીસ દળની ફરજ નિષ્ઠાનું મોટું યોગદાન છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
📲Get App