🔥 TRENDING નવા ફોટો ગેમ 'રામા પીરનું ભવિય મંડિર'... IMD Issues Heavy Rain Alert for Delhi... IMD Warns of Heavy Rain Across India U... Look‑Alike of Jana Nayagan and CM Vija... Delhi Metro Warns Influencers About Da... Moga Drug Abuse Video Sparks Police Ap...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આમ આદમી પાર્ટી દ્વારા મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન નિર્માણ અભિયાનની શરૂઆત; 2,400 થી વધુ હોદ્દેદારોની જાહેરાત: ડો. કરન બારોટ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 Sep 2026, 02:28 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આમ આદમી પાર્ટી દ્વારા મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન નિર્માણ અભિયાનની શરૂઆત; 2,400 થી વધુ હોદ્દેદારોની જાહેરાત: ડો. કરન બારોટ

182 વિધાનસભા ક્ષેત્રોના પ્રભારી અને સંગઠન મંત્રીઓ અમદાવાદમાં કરશે મહત્વપૂર્ણ મંથન : ડો. કરન બારોટ

પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી બેઠકને સંબોધશે, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે : ડો. કરન બારોટ

ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ સહિત પ્રદેશના તમામ પ્રમુખ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે : ડો. કરન બારોટ

ગુજરાતના છેવાડાના માણસ સુધી સંગઠન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ જાહેરાત : ડો. કરન બારોટ

ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો અને અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું : ડો. કરન બારોટ

આ હોદ્દેદારોની જાહેરાત નહીં પણ પ્રજાની સેવા માટેની જવાબદારીની જાહેરાત છે : ડો. કરન બારોટ

નવનિયુક્ત સંગઠન માળખું આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે જીવંત સેતુ બનશે : ડો. કરન બારોટ

આમ આદમી પાર્ટીનું રાજકારણ સત્તાના દરવાજાથી નહીં, જનતાના દરવાજાથી શરૂ થાય છે : ડો. કરન બારોટ
📲Get App