🔥 TRENDING मधेपुर में दरभंगा स्नातक MLC चुनाव के... ICG Report: Militant Violence Persists... Modi Accuses Rahul Gandhi of Threateni... Thousands of Indian Pilgrims Stranded... IMA Calls for Review of Sunny Deol Fil... Fauzi Makers Drop New Poster with 'Fil...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 અનુલક્ષીને ચેન્નાઈ ખાતે રોડ-શો યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 10:34 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 અનુલક્ષીને ચેન્નાઈ ખાતે રોડ-શો યોજાયો...

મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનિષા વકીલ તેમજ ઉચ્ચ અધિકારીઓએ ચેન્નાઈની 21 અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી; જેમાં સેમિકન્ડક્ટર, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની તકો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો...

ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી; ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યાપારિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના અનુભવો તથા મંતવ્યો રજૂ કર્યા...

ચેન્નાઈ અને સમગ્ર તમિલનાડુના ઉદ્યોગસાહસો, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને પોતાની કુશળતા, વિચારો અને ભાગીદારી સાથે VGGS 2027માં જોડાવા તમિલનાડુના ઉદ્યોગો તથા સ્ટાર્ટઅપ્સને આમંત્રણ પાઠવવામાં આવ્યું...
📲Get App