વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2027ના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દક્ષિણ કોરિયા પ્રવાસ દરમિયાન ટેક્સટાઇલ અને આઉટડોર ગારમેન્ટ ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની 'યંગવન કોર્પોરેશન' સાથે સફળ બેઠક યોજાઈ
વિકાસની નવી ઉડાન...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2027ના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દક્ષિણ કોરિયા પ્રવાસ દરમિયાન ટેક્સટાઇલ અને આઉટડોર ગારમેન્ટ ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની 'યંગવન કોર્પોરેશન' સાથે સફળ બેઠક યોજાઈ.
સાઉથ કોરિયામાં નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે 10 મહત્ત્વપૂર્ણ વન-ટુ-વન અને રાઉન્ડટેબલ બેઠકો સહિત બિઝનેસ સેમિનાર યોજાશે...