🔥 ट्रेंडिंग રાજ્યમાં ઓટો રિક્ષા ભાડામાં વધારાને મં... અંકલેશ્વરમાં ગૌવંશ કતલ રેકેટનો પર્દાફા... ભારતમાં 4 નવા લેબર નિયમો લાગુ: 8 કલાકન... उत्तरादी मठ के साधु अस्पताल से छुट्टी,... पालामू में मोटरसाइकिल टक्कर से युवा की... कोइमॉई ने 2026 के लिए मोलिवुड बॉक्स ऑफ...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વાતંત્ર્ય દિવસ 2026 ની ન્યૂઝીલેન્ડમાં ઉજવણી.
विदेश

સ્વાતંત્ર્ય દિવસ 2026 ની ન્યૂઝીલેન્ડમાં ઉજવણી.

✍️ रिपोर्टर: Rupak Bhai Bhatt 🗓 17 अग. 2026, 12:10 PM 👁 59
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વાતંત્ર્ય દિવસ 2026

સ્વાતંત્ર્ય દિવસની ન્યૂઝીલેન્ડમાં ઉજવણી. ભાવનગર શહેર ના રીટાબેન લખાણી જે હાલ ન્યૂઝીલેન્ડ માં સ્થાઈ છે તમને પરંપરાગત રીતે ભારતીયો દ્વારા ઉજવાતા સ્વાતંત્ર્ય પર્વ 2026 માં ભાગ લઈ ઉત્સાહ ભેર દેશ નો જુસ્સો વધાર્યો. વિદેશના નાગરિકો એ પણ આ પર્વ માં ઉત્સાહભેર ભાગ લઈ દેશ નું ગૌરવ વધાર્યું. અનેકતા માં એકતા એજ ભારત ની વિશેષતા. . જય હિન્દ
📲Get App