🔥 TRENDING અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં ચોરી... વિજ પાવરના ધાંધીયા અમદાવાદ: વોર્ડ નં. 17માં વિકાસના કામો... दो तीन दुकानों की कोई अनुमति जेडीए द्व... शिव भक्तों ने 5 घंटे में 150 किमी की ड... ध्रुव राठी की हिरासत की खबर के बाद दिल...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2026; ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રાજ્યો અને સુરક્ષાદળોના આશરે 5,500 જવાનો દ્વારા પરેડ રિહર્સલ...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 03:04 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2026; ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રાજ્યો અને સુરક્ષાદળોના આશરે 5,500 જવાનો દ્વારા પરેડ રિહર્સલ...

જવાનોના રહેઠાણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ સુનિશ્ચિત કરવા તંત્ર સજ્જ; રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સમીક્ષા કરાઈ; તમામ જવાનોની આરોગ્ય સુરક્ષા અને સુવિધાઓમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે કડક સૂચનાઓ આપી...

સેક્ટર-28 અને 29ના રહેઠાણ પરિસરમાં નિયમિત ફોગિંગ, મચ્છરદાની અને રાઉન્ડ-ધ-ક્લોક મેડિકલ સ્ટાફ તહેનાત; ગુજરાત પોલીસ, બી.એસ.એફ. અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત મેડિકલ ટીમ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે...

CRPF CoBRA જવાનના દુઃખદ અવસાન બાદ રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે હોસ્પિટલ અને રહેઠાણ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી...
📲Get App