રાજુલા તાલુકા ચેસ ચેમ્પિયન ખેલ મહાકુંભ 2026 40 Up ઓપન આજે રામપરા 2 વૃનંદાવન બાગ મા સ્પર્ધા યોજાઈ હતી ♟️🏆
રાજુલા તાલુકા નુ ગૌરવ
રાજુલા તાલુકા ચેસ ચેમ્પિયન ખેલ મહાકુંભ 2026 40 Up ઓપન આજે રામપરા 2 વૃનંદાવન બાગ મા સ્પર્ધા યોજાઈ હતી ♟️🏆
મહેનત, એકાગ્રતા અને દરેક ચાલમાં આત્મવિશ્વાસ…
Rajula Taluka Level Chess Competition માં ફાઈનલ મા પહોંચ વાનુ ગૌરવ
જતીનભાઈ ચૌહાણ ફાઈનલ વિજેતા 🏆
વિપુલ એન. લહેરી Runner-Up 🥈
હવે જીલ્લા લેવલે રમવા જશે
ખૂબ ખૂબ અભિનંદન.
ખેલ મહાકુંભ 2026 રમશે ગુજરાત, જીતશે ગુજરાત!