🔥 ट्रेंडिंग સુરસંગદાસજી બાપુના આશ્રમ, બાસ્પા–કનીજ... भोर तालुका, करंजगावमध्ये 12‑13 फूटाचा... AAP ਨੇ ਹਲਕਾ ਇਨਚਾਰਜਾ ਦੀ ਪਹਿਲੀ ਲਿਸਟ ਜਾਰੀ... ग्रामीण क्षेत्रों में सेवाभाव और समर्प... मुख्यमंत्री सम्राट चौधरी ने सरदार वल्ल... Beed में 78वें संविधान अंगीकार दिवस पर...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’ની મુલાકાત લીધી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 31 अक्टू. 2026, 11:50 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’ની મુલાકાત લીધી...

પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં તૈયાર કરાયેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક ઝાંખીને માણી; પરિસરમાં ફરીને દરેક કલાકૃતિ અને રોશનીના શણગારને રસપૂર્વક નિહાળ્યા...

માનનીય વડાપ્રધાનશ્રીએ અહીં ‘ભારત - સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, યોગ, દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો, રંગબેરંગી બલૂન અને વિવિધ પ્રકાશિત શિલ્પોની ઝાંખી માણી...
📲Get App