🔥 TRENDING ગરીયા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી,... Tripura Fisheries to Sell 10,117 kg Fi... Himachal Apple Crop Suffers as Delayed... Madhya Pradesh CM Mohan Yadav Declares... ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આર... વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજન...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

કામરેજ તાલુકાના મણિનગર સોસાયટીમાં બજરંગી ગૃપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ 2026

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 17 Oct 2026, 12:32 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કામરેજ તાલુકાના મણિનગર સોસાયટીમાં બજરંગી ગૃપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ 2026માં ગરબાની રંગત જામી હતી. સોસાયટીના નાના બાળકો દ્વારા ગરબાની તાલે ઝૂમી ઉઠ્યા હતા. બાળકો તાલબદ્ધ પગલાં સાથે ગરબે ઘૂમીને ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો.આમ ભક્તિ, સંગીત અને પરંપરાગત ગરબાની રમઝટ સાથે મણિનગરમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે ઉત્સાહભેર ઉજવાયો હતો.
📲Get App