🔥 TRENDING जेडीए ने दीपावली तक कार्रवाई स्थगित की... शासकीय कर्मचारियों के लिए लेखा प्रशिक्... తణుకు: ఫైనాన్స్, చిట్స్ పేరుతో రూ.43 క... રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીલા સૂકા ઘ... ग्वालियर: रिहायशी मकान से 92 लीटर से अ... తణుకు: ఏమరపాటుగా ఉంటే కాలువలోకే - ప్రమ...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંસ્કારી નગરી વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 2026 નો શાનદાર શુભારંભ કરાવ્યો.

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 09:40 AM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેનતથી મેડલ સુધીની સફર ખેડવા આપણા રમતવીરો છે સંસ્કારી નગરી વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 2026 નો શાનદાર શુભારંભ કરાવ્યો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ 2010માં ખેલે તે ખીલેના મંત્ર સાથે જે બીજ વાવ્યું હતું, તેમાં શરૂઆતમાં 16.50 લાખ રમતવીરો જોડાયા હતા, જે આજે 76 લાખથી વધુ રમતવીરોની રેકોર્ડબ્રેક સહભાગિતા સાથે એક વટવૃક્ષ બની ગયું છે.

તેમના માર્ગદર્શનમાં વીતેલા 25 વર્ષમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતગમતની અત્યાધુનિક સુવિધાઓ નિર્માણ પામી છે જેને પરિણામે ગુજરાત કોમનવેલ્થ 2030 ની યજમાની કરવા સજ્જ બન્યું છે.

યુવા મિત્રો PlayStation છોડીને Play Ground પર આવે અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરશે, તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો.
📲Get App