🔥 ट्रेंडिंग বাগনান স্বস্তিক সংঘের পূজার প্রস্তুতি... असम कैबिनेट ने पीएम नरेंद्र मोदी को 25... बीजेपी ने नागाon में ऐतिहासिक जीत हासि... अलवर में सीजेपी नेता पर पुलिस कार्रवाई... જાફરાબાદ સરકારી હોસ્પિટલ JOSH ટીમ લોન્... नाना पाटेकर ने किसानों के लिए किया महत...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડોદરા ખાતેથી 'ખેલ મહાકુંભ-2026'નો રાજ્યવ્યાપી પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડોદરા ખાતેથી 'ખેલ મહાકુંભ-2026'નો રાજ્યવ્યાપી પ્રારંભ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 09 अक्टू. 2026, 09:07 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રમશે ગુજરાત, જીતશે ગુજરાત!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડોદરા ખાતેથી 'ખેલ મહાકુંભ-2026'નો રાજ્યવ્યાપી પ્રારંભ...

વિકસિત ભારત માટે માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલો ‘વી વિલ ડૂ ઇટ’નો મંત્ર દરેક ખેલાડી અપનાવે તેવો મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ; ​ખેલ મહાકુંભ-2025ના વિજેતા જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ અને શાળાઓનું રોકડ પુરસ્કારથી સન્માન...

‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે માન. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી રાજ્યના ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે વિશાળ પ્લેટફોર્મ મળ્યું; ગુજરાત પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ, તેમની ક્ષમતા મુજબ તાલીમ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારી માટે પ્રતિબદ્ધ : મુખ્યમંત્રીશ્રી

ખેલ મહાકુંભ દ્વારા રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે અને વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરે : નાયબ મુખ્યમંત્રીશ્રી
📲Get App