स्थानीय
જિલ્લા કક્ષાનું વન્ય પ્રાણી સપ્તાહ 2026 બેલુર વિધાલયમાં ઉજવાયું
જિલ્લા કક્ષાએ 2026નું વન્ય પ્રાણી સપ્તાહ બેલુર વિધાલયમાં ભવ્ય રીતે આયોજિત કરીને પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે જનજાગૃતિનું સંદેશ આપ્યું.
જિલ્લા કક્ષાનું વન્ય પ્રાણી સપ્તાહ 2026 નું બેલુર વિધાલય ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે જનજાગૃતિ ના સંદેશ સાથે જિલ્લા કક્ષા વન્ય પ્રાણી સપ્તાહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મેહમાન વિશેષ તરીકે મહુવા ના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ, DCF શ્રી ચિરાગ અમીન સાહેબ,ACF શ્રી રાજ પટોલિયા સાહેબ,RFO શ્રી ડી. જી ગઢવી સાહેબ, સંસ્થા નામ.MD શ્રી લાડુમોર સાહેબ તથા આચાર્ય શ્રી રમેશભાઈ બમરોટિયા સાહેબ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ શેત્રુંજી વન્યપ્રાણી વિભાગ પાલીતાણા દ્વારા બેલુર વિધાલય ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં વન્ય અધિકારીઓએ વૃક્ષારોપણ ,વન્યજીવન આધારિત ચિત્ર પ્રદર્શન,ગીધ,સિંહ, કાળિયાર સહિત ન વન્ય જીવો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વન્ય કર્મચારીઓ અને બેલુર વિધાલય પરિવાર ની ઉત્સાહભેર સહભાગીતા એ કાર્યક્રમ ને સફળ અને યાદગાર બનાવ્યો.
"વન્યજીવોનું અસ્તિત્વ એટલે પ્રકૃતિ નું સંતુલન અને પ્રકૃતિનું સંતુલન એટલે જીવન નું સંરક્ષણ".