🔥 TRENDING લાઠી: વ્યાજ આપવાનું બંધ કરતાં રત્ન કલા... પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવત... India vs West Indies: 2nd ODI to be He... Filmibeat Spotlights New Thunder Chase... Coal India Ltd and Hindustan Urja Ltd... Robinhood Stock Surges as Platform Add...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ - 2026; સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 09:46 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસ - 2026; સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ...

આ અવસરે તા. 31મી ઓક્ટોબરના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે...

રાષ્ટ્રીય એકતા પરેડમાં નાગરિકો પણ બની શકશે સહભાગી; રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે ભાગે લેવા માટે www.rashtriyaektadiwas.com પર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ...

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નિર્માણ પામનાર ‘ડોમ સિટી’માં રહેણાક માટે બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ; આ રહેણાક સુવિધા 29 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે...
📲Get App