🔥 TRENDING અમરેલી લોકમેળામાં SHE ટીમે મહિલાઓની સુ... સુરતના ભાવેશ લાઠિયાને અમેરિકાની ફેડરલ... बारिश के कारण घर ढह गया સુરતના ઉત્રાણમાં નવજાત બાળકનો મૃતદેહ મ... పోలిపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ గార... ગોકુળમાં આઠમના અવસરે કૃષ્ણ ભગવાનની અનો...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

🦚 “જય શ્રીકૃષ્ણ! 🙏 ગુજરાતમાં 2026ની જન્માષ્ટમીની રાત્રિ ભક્તિમય બની ગઈ!” “દ્વારકામાં દ્વારકાધીશ મંદિર રોશની અને ફૂલોથી શણગારાયું અને મધરાતે ભવ્ય જન્મોત્સવ આરતી સાથે કાનુડાના જન્મની ઉજવણી થઈ. 🦚✨

✍️ Reporter: Joshi Sainik Kumar Chetanbhai 🗓 05 Sep 2026, 06:10 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડાકોરમાં રણછોડરાયજી મંદિર, શામળાજી અને તુલસીશ્યામ જેવા તીર્થધામોમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં મંદિરોમાં ભજન-કીર્તન, મટકી ફોડ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

🦚 “જય શ્રીકૃષ્ણ! 🙏 ગુજરાતમાં 2026ની જન્માષ્ટમીની રાત્રિ ભક્તિમય બની ગઈ!”
“દ્વારકામાં દ્વારકાધીશ મંદિર રોશની અને ફૂલોથી શણગારાયું અને મધરાતે ભવ્ય જન્મોત્સવ આરતી સાથે કાનુડાના જન્મની ઉજવણી થઈ. 🦚✨
📲Get App