🔥 TRENDING Haryana CM Engages Singapore Investors... BJP Accused of Failing to Offer MSP to... Boats Navigate Flooded Lucknow Roads a... Madhya Pradesh Govt Confirms Allegatio... Chhattisgarh CM Marks One Year of Rura... Punjab CM Bhagwant Singh Mann Calls Ev...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત વોર્ડ નં.-11ના સરગાસણ ખાતે જાહેર સભા યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 09:04 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનસંવાદથી વિકાસના સંકલ્પને નવી દિશા… 🇮🇳

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત વોર્ડ નં.-11ના સરગાસણ ખાતે આયોજિત જાહેર સભામાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહી જનસભાને સંબોધિત કરી.

આ પ્રસંગે ગાંધીનગરના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યો અંગે નાગરિકો સાથે સંવાદ સાધ્યો તેમજ જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સૌના સહકારની અપીલ કરી.

આ પ્રસંગે સાથી મંત્રીશ્રી Sanjaysinh Mahida Mla, ભાજપ પ્રદેશ પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારજી, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, સંગઠન ઉપપ્રમુખ શ્રી ક્રિપાલસિંહજી, સ્થાનિક ઉમેદવારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

જનસેવા • વિકાસ • સુશાસન
📲Get App