🔥 TRENDING ઝાલોદમાં અગ્રસેન મહારાજના 5150મા જન્મો... Bhagat Singh‑lookalike Photo Found on... Siddhu Moosewala's brother dazzles at... US Judge Halts $20 Million Trump Taxpa... Houthi Group Claims Attack on Dammam’s... Supreme Court verdict restores public...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પ્રમોલગેશન 2018, ખોટી માપણી અને ખોટા નકશાથી ખેડૂત પરેશાન

✍️ Reporter: PATEL RASIKKUMAR MANILAL 🗓 12 Oct 2026, 07:28 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉમરગામની અંદર 2018 માં થયેલા પ્રમોલગેશનના કારણે ખોટા નકશા અને ખોટા માપણીના કારણે ઉમરગામ તાલુકાના ખેડૂતો પરેશાન, જુના રેકોર્ડ મુજબ જે ખેડૂત પાસે 7/12 છે તે મુજબ અને અત્યારના 2018 પછીના 7/12માં માપણીમાં બહુ મોટો તફાવત જોવા મળેલ છે તેથી ખેડૂતો પરેશાન છે,અત્યાર સુધી સરકારી તત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી કે જેથી ખેડૂતને સહકાર મળી, ઉમરગામના ખેડૂતો વલસાડ અને ઉમરગામની કચેરીએ ધક્કા ખાતા દેખાય રહ્યા છે.
📲Get App