🔥 TRENDING Andy Serkis Gives The Batman Part II U... ਗੁਰਦਾਸਪੁਰ ਪੰਜਾਬ ਭਰ ’ਚ ਰਿਹਾ ਮੋਹਰੀ, ਇਸ ਮ... Man found dead on hanging trap in Jana... Brad Pitt Announces Update on Upcoming... कांकेर में जिला स्तरीय बस्तर ओलंपिक की... લીલીયા મોટામાં ગટર કામની ખામીથી ફસાઈ ફ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એ.સી.બી. ટ્રેપમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતા પંડ્યા સામે રૂ.20,000ની લાંચ કબજાત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 07:35 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એ.સી.બી. દ્વારા યોજાયેલ ટ્રેપમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતા પંડ્યા દ્વારા માંગવામાં આવેલી રૂ.20,000ની લાંચ મેળવવામાં આવી અને આરોપી પકડાયો..

17 નવેમ્બર 2026 ના રોજ ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એન્ટી-કોરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવ્યો,જેમાં પોલીસ ઉપ-ઇન્સ્પેક્ટર એકતા જયંતીભાઈ પંડ્યા દ્વારા રૂ.20,000/-ની લાંચ માંગવામાં આવી અને તેને કબજાત કરવામાં આવી.એક જાગૃત નાગરિકએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતા પંડ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી.તપાસ દરમિયાન એકતા પંડ્યાએ ફરિયાદીની મોબાઇલ ફોન લઈ,ફોન મેળવવા માટે રૂ.20,000/- ચૂકવવા કહ્યુ.નાગરિકએ આ માંગને નકારીને ગુજરાત હાઇકોર્ટ અમદાવાદમાંથી આગોતરા જામીન મેળવી ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશનમાં હાજર થયી.ફરિયાદીની જાણકારી આધારે એ.સી.બી.એ ટ્રેપની યોજના બનાવી.ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી એસ કે ચારેલ પોલીસ ઇન્સ્પેક્ટર,છોટાઉદેપુર એ.સી.બી.સ્ટેશન અને તેમની ટીમે આરોપીને રૂ.20,000/-ની લાંચની માંગ કરવા માટે પ્રેરિત કરી અને નાગરિક પાસેથી રકમ મેળવી..

ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતા પંડ્યા ને સ્થળે જ પકડવામાં આવી.લાંચની માંગેલી સ્વીકારેલી અને પુનઃપ્રાપ્તિ રકમ તમામ રૂ.20,000/- હતી.આરોપી પર પ્રોહીબિશન સંબંધિત ગુનો નોંધાયો છે અને કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહેશે.
📲Get App