🔥 TRENDING KT Rama Rao Blames Congress, BJP for C... Kejriwal Accuses Centre of Planning Et... Supreme Court Extends Mediation in Kap... Minister Suresh Pujari Reviews Flood S... Heavy Rain Turns Lord Jagannath Statue... Father Allegedly Attacks Son in Kalaha...
06 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કાર તથા પોક્સો વીથ એટ્રોસીટીના ગુનામાં નામ.સેશન્સ જજ,અમરેલીનાઓ દ્રારા આરોપીને 20વર્ષની સાદી કેદ અને રૂ.5000 નો દંડ કરાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 Aug 2026, 04:00 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કાર તથા પોક્સો વીથ એટ્રોસીટીના ગુનામાં નામ.સેશન્સ જજ,અમરેલીનાઓ દ્રારા આરોપી નયનેશ હરેશભાઇ ત્રિવેદીને ૨૦ વર્ષની સાદી કેદ તથા રૂ.૫,૦૦૦/- ના દંડની સજા કરવામાં આવી.
Dy.SP.જે.પી.ભંડારી તથા PP એમ.આર.ત્રિવેદીની દલીલોને આધારે આરોપીને સજા મળી.
📲Get App