🔥 TRENDING જૂનાગઢમાં વીજ શોર્ટસર્કિટમાં પીએજિવીસી... कलेक्टर रुचिका चौहान के नेतृत्व में जन... एशियन गेम्स में स्वर्ण पदक जीतने वाली... ମୟୂରଭଞ୍ଜର ଗୁଣ୍ଡୁରିଆରେ ଶଙ୍କର ଚରଣ ମହାନ୍ତ... इंदौर के निर्वाचन अधिकारी ने 10 अक्टूब... Committee to Submit Anandpur Sahib Cas...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા 20થી 25 લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ
Local

વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા 20થી 25 લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 23 Jul 2026, 07:36 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા 20થી 25 લોકોને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું, પાણીમાં ફસાયેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડાતા સૌએ રાહત અનુભવી.

વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા 20થી 25 લોકોને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું. પાણીમાં ફસાયેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડાતા સૌએ રાહત અનુભવી.

રેસ્ક્યૂ કરાયેલા નારણભાઈએ જણાવ્યું કે, એસડીઆરએફની ટીમે સમયસર પહોંચી અમને સુરક્ષિત રીતે બહાર કાઢતા હવે અમે રાહત અનુભવી રહ્યા છે.

તેમણે બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો.

આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એસડીઆરએફની ટીમે ખૂબ જ સારી રીતે કામ કર્યું અને લોકોની જાન બચાવી.
📲Get App