🔥 TRENDING श्रीमाधोपुर विधानसभा क्षेत्र: बागरियाव... शुक्लागंज में सरेआम पत्रकार के बेटे ने... लखाली पंचायत में 12 साल से जमे सचिव, ग... 6 साल की पैदल यात्रा से भारत भ्रमण कर... बोयणा ग्राम पंचायत में बानेश्वर महादेव... राहुल गांधी ने 'सत्याग्रह' प्लेटफॉर्म...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો! 20-25 લોકો સામે તોડફોડની ફરિયાદ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 04 Oct 2026, 12:32 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો! 20-25 લોકો સામે તોડફોડની ફરિયાદ

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ 20થી 25 લોકો 3થી 4 ફોરવ્હીલર સાથે ટોલબુથ પર પહોંચ્યા હતા. ટોલટેક્સ ભર્યા વગર વાહનો પસાર કરાવવા દાદાગીરી અને ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે.

બેરીકેટમાં તોડફોડ કરી જાહેર મિલકતને નુકસાન પહોંચાડયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
📲Get App