🔥 TRENDING जैथरा के सनशाइन ग्लोबल एकेडमी में 18 अ... അപ്രോച്ച് റോഡ് ശിലാഫലകംഅനാച്ഛാദനം ചെ... સાબરકાંઠા LCB દ્વારા દોઢ વર્ષથી ફરાર સ... जैथरा के सनशाइन ग्लोबल एकेडमी में 18 अ... എംഎൽഎമാർ ചേർന്ന് തയ്യാറാക്കിയ റിപ്പോർട... बड़ोद गुरुकुल एकेडमी में नवरात्रि पर म...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
20 કે 21 ઑક્ટોબર?  ક્યારે છે દશેરા
Religion

20 કે 21 ઑક્ટોબર? ક્યારે છે દશેરા

✍️ Reporter: SB STUDIO 🗓 17 Oct 2026, 08:42 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં વિજયાદશમી એટલે કે દશેરા 20 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

દશેરા 2026 કયારે છે? 20 કે 21 ઓક્ટોબર?

વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં વિજયાદશમી એટલે કે દશેરા 20 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

આસો સુદ દશમી તિથિ 20 ઓક્ટોબરના રોજ બપોરે 12:50 વાગ્યે શરૂ થશે અને 21 ઓક્ટોબરના રોજ બપોરે 2:11 વાગ્યે પૂર્ણ થશે. તિથિ બે દિવસ સુધી રહેતી હોવાથી તારીખ અંગે
મૂંઝવણ ઊભી થઈ છે. જોકે, ગુજરાતમાં પ્રચલિત પંચાંગની ગણતરી અને વિજયાદશમીના પૂજા મુહૂર્તને ધ્યાનમાં રાખીને 20 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
દશેરા 2026 તારીખ: નવરાત્રી 74 દિવસમાં સમાપ્ત થાય છે

દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. જોકે, વર્ષ 2026માં વિજયાદશમીની તારીખને લઈને 20 અને 21 ઓક્ટોબર વચ્ચે મૂંઝવણ જોવા મળી રહી છે. પંચાંગ મુજબ દશમી તિથિ બંને દિવસ દરમિયાન રહેશે, પરંતુ તહેવારની ઉજવણી કયા દિવસે કરવી, રાવણ દહન ક્યારે કરવું અને શસ્ત્ર પૂજાનો શુભ સમય કયો છે? જાણો દશેરા 2026ની તારીખ, શુભ મુહૂર્ત અને આ પર્વનું ધાર્મિક મહત્ત્વ.
📲Get App