🔥 TRENDING Fire breaks out near rear wheel of Jha... पटना में 25 अक्टूबर को खड़गे के बड़े क... हजारीबाग बगोदर रोड पर ट्रेलर दुर्घटना,... ઉનાવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તીન-પત્ત... रामलीला के बाद गल्ला मंडी में सांस्कृत... प्रतिमा विसर्जन वारिसलीगंज के माफी गढ़
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં સગીરાને દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 12:32 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડર સેશન્સ કોર્ટે વડાલી પંથકમાં સગીરાને દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹1 લાખ વળતર આપવાનો નિર્ણય કર્યો..

સાબરકાંઠાના-:
ઇડર સેશન્સ કોર્ટે વડાલી પંથકમાં સગીરાને દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹1 લાખનું વળતર આપવાનો નિર્ણય કર્યો.કેસની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ અને તપાસમાં પોલીસ ઇન્સ્પેકટર પી. પી. વાઘેલા અને ડી.આર.પઢેરીયાએ મજબૂત પુરાવા એકત્રિત કર્યા..

અદાલતમાં પબ્લિક પ્રોસીક્યુટર એન.એન.બારોટે ધારદાર દલીલો રજૂ કરી, અને તપાસ અધિકારીઓની સચોટ તપાસ અને સરકારી વકીલની કાયદાકીય દલીલોને આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી સજા સંભળાવી.આ નિર્ણય સ્થાનિક સ્તરે મહિલાઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને કાયદાની કડક અમલની ખાતરી કરે છે.
📲Get App