🔥 ट्रेंडिंग उदयनगर देणोक गौशाला में गौभक्तों ने का... गुवाहाटी यूनिवर्सिटी की छात्रा की संदि... રાયગઢમાં નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ સ... રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે... महाराष्ट्र के सीएम ने एल नीनो चेतावनी,... महाराष्ट्र के मंत्री गणेश नाइक ने 8,85...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સાબરકાંઠાના બડોલીમાં પીળીયાના કેસ વધીને 20 થયા,આરોગ્ય વિભાગ સક્રિય..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 सित. 2026, 10:24 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામમાં પીળીયા (જોન્ડિસ)ના કેસોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે..

સાબરકાંઠાના-:
બડોલી ગામમાં પીળીયા (જોન્ડિસ)ના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધીને 20 પર પહોંચી છે.આ અંગે આરોગ્ય વિભાગને જાણ થતાં તેઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ ગામમાં તપાસ હાથ ધરી છે અને પીળીયાના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં ભરવાની કવાયત શરૂ કરી છે. પાણીજન્ય રોગોના ફેલાવા અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે..

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવા જેવા સાવચેતીના પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App