🔥 TRENDING Vi Announces OTT Releases Scheduled fo... Prashanth Neel Unveils 418 Hindi Trail... Producer of Mahakavya Shri Ramayan Kat... Rajinikanth's 'Jailer 2' Trailer Unvei... Khera claims drugs and casinos are thr... No garbage bins installed along Benaul...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પૂરના પાણીમાં ફસાયો યુવક, 2 કલાકથી ઝાડ પર જીવ બચાવવાની જંગ |

પૂરના પાણીમાં ફસાયો યુવક, 2 કલાકથી ઝાડ પર જીવ બચાવવાની જંગ |

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Aug 2026, 08:34 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પૂરના પાણીમાં ફસાયો યુવક, 2 કલાકથી ઝાડ પર જીવ બચાવવાની જંગ |

સાબરકાંઠાના ઈડર તાલુકાના

ઉમેદગઢ–મશાલ વચ્ચે આવેલા વગામાં એક યુવક પૂરના પાણીમાં ફસાઈ ગયો છે. જીવ બચાવવા માટે યુવકે છેલ્લા બે કલાકથી ઝાડ પર આશરો લીધો છે અને મદદની રાહ જોઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં ગામલોકો સ્થળ પર પહોંચી ગયા છે, જ્યારે તંત્ર અને ફાયર વિભાગની ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી છે. યુવકને સુરક્ષિત બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App