🔥 TRENDING ખેત બચાઓ અભિયાન અંતર્ગત બાબરોલમાં જિલ્... ಕಾಪಾನಿಂಬರಗಿ ಪೆಟ್ರೋಲಿಯಂ ಮಾಲೀಕರು ಯಶ್ವಂತಪ... India's 2026 Global Index Rankings Rev... तीन दिन में राशन न लेने पर आवंटन में ल... India A Snooker Team Defeats Saudi Ara... Black Caps Set India a Challenging 356...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છમાં ડમ્પરનો કહેર યથાવત હાજીપીર રોડ પર વધુ 2 શિકિ્ષકાના ભોગ કચ્છના રસ્તાઓ પર માથાભારે ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે.

✍️ Reporter: Naresh katua 🗓 28 Nov 2026, 09:21 AM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છમાં ડમ્પરનો કહેર યથાવત હાજીપીર રોડ પર વધુ 2 શિક્ષિકાના ભોગ કચ્છના રસ્તાઓ પર માથાભારે ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. જાણે રોડ પર જાન લેવા નીકળ્યા હોય એમ બેફામ દોડતા ડમ્પરોને કોઈનો ડર નથી આજે હાજીપીર તરફ જતા રોડ પર ઢોરો ગામ પાસે એક ડમ્પરે બે શિક્ષિકાને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા આ વિસ્તારમાં અગાઉ પણ ડમ્પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. એ ઘાના નિશાન હજુ સુકાયા નથી ત્યાં ફરી લોહી રેડાયું શું વધુ લાશો પડશે ત્યારે જ તંત્ર અને પોલીસની આંખ ખુલશે? રેતી-ખનીજ માફિયાઓને છાવરતા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે ગ્રામજનોમાં ભારે આક્રોશ. ડમ્પરો પર તાત્કાલિક પ્રતિબંધ અને કડક કાર્યવાહીની માંગ
📲Get App