🔥 ट्रेंडिंग રાજપારડી નજીક સંજાલી બસસ્ટેન્ડ પાસે બે... कुमार कुशाग्र को भारत की ODI टीम में श... दिल्ली के मतदाता जुटे: 30 अक्टूबर तक र... केएसआरटीसी ने कोट्टायाम से वेलनकन्नी त... केरल ने वक्फ बोर्ड का पुनर्गठन किया, I... गुना में 10 साल के बच्चे को अपहरण, मार...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

માંગરોળ શેરિયાજ બારા પર નાની હોડી ડૂબી 2 મૃતદેહો મળ્યા

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 17 अक्टू. 2026, 01:22 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ: માંગરોળના શેરીયાજ બારાના દરિયામાં નાની હોડી ડૂબી; બે માછીમારનો મૃતદેહ મળ્યા.

ઘટનાની વિગત
માંગરોળના શેરીયાજ બારાના દરિયામાં માછીમારી માટે ગયેલી એક નાની હોડી ડૂબી ગઈ હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ હોડીમાં બે માછીમારો સવાર હતા.

અકસ્માત બાદ દરિયામાંથી એક માછીમારનો મૃતદેહ પહેલા મળી આવ્યો છે.
જ્યારે બીજા માછીમારની દરિયામાં સઘનપણે હાથ ધરવામાં આવી છે.
લાપતા માછીમારના કપડા મળી આવ્યા હતા બાદમાં 6 કલાક ની જેહમત બાદ બીજી બોડી મળી છે જ્યારે હોડી હજુ પણ લાપતા છે.

હોડી કયા સંજોગોમાં ડૂબી કે મૃત્યુનું અન્ય કોઈ કારણ છે? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને યોગ્ય તપાસ કરવા પરિવારજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ માંગરોળ મરીન પોલીસ કાફલો અને ફાયર વિભાગ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(નૌકાદળ, મરીન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા લાપતા માછીમારની શોધખોળ કરી હતી
📲Get App