🔥 TRENDING Chhattisgarh High Court Declines to Or... Sonia Gandhi Says Voters Are Recognisi... ದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಸಂಭ್ರಮದಲ್ಲಿ ಕಿ ಮೀ ಘಟ್ಟಲೆ... કોઠંબામાં આગનો તાંડવ! મકાન પાસે ભરેલા... India's Youth Rise Up: 'Cockroach Gene... Trump's Midterm Setback: What it Means...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આમોદના મચાસરા ગામમાં ખુલ્લી ગટરમાં પડતા 2 વર્ષીય બાળકનું મૃત્યુ, કલાકોની શોધખોળ પછી મૃતદેહ મળી
Local

આમોદના મચાસરા ગામમાં ખુલ્લી ગટરમાં પડતા 2 વર્ષીય બાળકનું મૃત્યુ, કલાકોની શોધખોળ પછી મૃતદેહ મળી

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 16 Sep 2026, 02:14 PM 👁 77
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ તાલુકાના મચાસરા ગામમાં ખુલ્લી ગટરમાં પડતા બે વર્ષના બાળકનું મૃત્યુ, શોધખોળ પછી તેનો મૃતદેહ મળી આવ્યો.

અમોદ તાલુકાના મચાસરા ગામમાં રાત્રે થયેલી દુર્ઘટનામાં બે વર્ષનો બાળક વિહાન શૈલેષ રાઠોડ રહેણાંક વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં પડી ગયો અને તેની મૃત્યુ થઈ.

પ્રાથમિક તપાસ મુજબ ગટરના ઢાંકણું ખુલ્લું હતું, જેના કારણે બાળકનું ગટરમાં પડવું શક્ય બનેલું. બાળકને પડતા જ પરિવારજનો અને ગામવાસીઓએ તરત જ શોધખોળ શરૂ કરી.

કલાકો સુધી ચાલેલી શોધખોળ પછી બાળકનો મૃતદેહ ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ બચાવ શક્ય ન રહ્યો.

આ ઘટનાએ ગામમાં શોકની લાગણી પેદા કરી અને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.
📲Get App