🔥 TRENDING Protest Escalates in Ali Village Over... Four minors charged in assault and sex... સુરત નજીક ભારતમાળા એક્સપ્રેસ વે પર ભયા... યાંગોદરમાં સગીરા દુષ્કર્મ કેસમાં 2૩ વર... બાબરા નજીક હાઈવે પર અકસ્માત: મોટરસાઇકલ... ઉતરાણ પોલીસ સ્ટેશનમાં યુવાનો સામે ફરિય...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાણેટી ગામમાંથી 2, 13 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો છે

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 26 Sep 2026, 10:08 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદ તાલુકાના કાણેટી ગામમાંથી 2,13 લાખના દારૂ સાથે એક ઈસમને પકડ્યો

સાણંદ તાલુકાના કાણેટી ગામ પોલીસ ઇન્સ્પેકટર બી,ટી, ગોહિલ ની સુચના મુજબ આ પો, કો, મહિપાલસિહ સુરેન્દ્રસિંહ ની બાતમીના આધારે વિદેશી દારૂના વેચાણ પર કાર્યવાહી કરી છે,, પોલીસે શ્મશાન સામે થી 2,13 લાખનો દારૂ 9,12,બોટલો તેમજ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે દરોડામાં પોલીસે 47 વર્ષ ના જયપાલસિંહ ગભીર સિંહ વાઘેલા રહે કાણેટી ગામના ઈસમને પકડી પાડયા છે, પકડાયેલા આરોપી ને પ્રૌહી બીસન એકટની કલમ 65એ,ઈ,ને 116 b ને 81 નામના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
📲Get App