🔥 ट्रेंडिंग વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે દુર્ગ... त्रिपुरा मत्स्य विभाग बिजया दशमी से पह... हिमाचल के सेब की फसल प्रभावित, फूल आने... मुख्यमंत्री मोहन यादव ने इंदौर में सोय... ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આર... વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજન...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહીસાગર : મોડાસા લુણાવાડા રોડ પર અલગ અલગ 2 અકસ્માત 1 નું મોત

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 16 अक्टू. 2026, 07:41 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર : મોડાસા લુણાવાડા રોડ પર અલગ અલગ 2 અકસ્માત 1 નું મોત

2 બાઇક વચ્ચે અકસ્માત 1 નું મોત 2 ને ઇજા

ખાનપુર તાલુકા ના વડાગામ લુણાવાડા હાઇવે પર ની ઘટના


મોડાસા લુણાવાડા હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલ પાસે અકસ્માત સર્જાયો

2 બાઇક પર સવાર કુલ 4 વ્યક્તિ માં 1 નું મોત 2 ને ઇજા


108 ની મદદ લઇ ઇજાગ્રસ્ત ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
📲Get App