🔥 TRENDING વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે દુર્ગ... Tripura Fisheries to Sell 10,117 kg Fi... Himachal Apple Crop Suffers as Delayed... Madhya Pradesh CM Mohan Yadav Declares... ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આર... વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજન...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર : મોડાસા લુણાવાડા રોડ પર અલગ અલગ 2 અકસ્માત 1 નું મોત

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 16 Oct 2026, 07:41 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર : મોડાસા લુણાવાડા રોડ પર અલગ અલગ 2 અકસ્માત 1 નું મોત

2 બાઇક વચ્ચે અકસ્માત 1 નું મોત 2 ને ઇજા

ખાનપુર તાલુકા ના વડાગામ લુણાવાડા હાઇવે પર ની ઘટના


મોડાસા લુણાવાડા હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલ પાસે અકસ્માત સર્જાયો

2 બાઇક પર સવાર કુલ 4 વ્યક્તિ માં 1 નું મોત 2 ને ઇજા


108 ની મદદ લઇ ઇજાગ્રસ્ત ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
📲Get App