🔥 ट्रेंडिंग पूर बिशेषर बिरनांवा में धूमधाम से मनाय... 192 વર્ષથી અવિરત ચાલતી આસ્થા... અમરેલી: ફટાકડા વેચાણ લાયસન્સ માટે આજે... કામરેજ PI રામ ગોજિયા માલધારીના નેહડે પ... Billy Root, brother of England star Jo... बिहार में मौसम सुहावना, लोगों को मिली...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરેન્દ્રનગર એલસીબીએ ધાંગધ્રા હાઈવે પરથી 1992 બોટલ અંગ્રેજી દારૂ ઝડપ્યો, એક શખ્સોની ધરપકડ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 25 सित. 2026, 09:18 AM 👁 43
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી પાસેથી એક ક્રેટા ગાડીમાંથી 1992 બોટલ અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે સાત લાખ 13,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના એક શખ્સોની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ધાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી પાસેથી એક ક્રેટા ગાડીમાં મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. એલસીબીના દશરથભાઈ ધાંધલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં creta ગાડીમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો

પોલીસે શંકાસ્પદ ક્રેટા ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી 1992 બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ગાડી મળી કુલ સાત લાખ તેર હજાર બસૌરૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે આ મામલે રાજસ્થાનના જશવંતસિંહ ઉમંગસીપરમાર નામના શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની સામે પ્રોહીબીસન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App