પાટણમાં એક્ટિવાની ડેકીમાંથી 1.85 ગ્રામ હેરોઇન સાથે બે શખ્સો ઝડપાયા
Watch on:
▶️ YouTube
પાટણમાં એક્ટિવાની ડેકીમાંથી 1.85 ગ્રામ હેરોઇન સાથે બે શખ્સો ઝડપાયા
પોલીસે રૂ. 72,000ના મુદ્દામાલ સાથે સમીર શેખ અને ચિન્ટુ પરમાર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો