🔥 TRENDING बजरंग दल द्वारा महाभंडारे की तैयारी; 2... Kempegowda Metro Station Hosts Cultura... GBA and Agriculture Department Launch... Karnataka Government Grants 50% Infras... Health Department Launches Free Home‑D... Tourism Dept Launches QR‑Based Luggage...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રિક્ષા બની ડ્રગ્સ ડિલિવરી વાહન: 184 ગ્રામ ગાંજા સાથે 45 વર્ષીય ઓટોરિક્ષા ચાલક પકડાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 20 Oct 2026, 04:22 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાન્ચે વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીકથી 45 વર્ષીય ઓટોરિક્ષા ચાલક મોહમ્મદ આરિફ સૈયદને 184 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો, જેમાં રૂ. 64,700નું મુદ્દામાલ જપ્ત થયું.

રિક્ષા બની ડ્રગ્સ ડિલિવરી વાહન: 184 ગ્રામ ગાંજા સાથે 45 વર્ષીય ઓટોરિક્ષા ચાલક પકડાયો

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીકથી 45 વર્ષીય ઓટોરિક્ષા ચાલક મોહમ્મદ આરિફ સૈયદને 184 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો. સીટ નીચે છુપાવેલી 90 ગાંજાની પડીકીઓ મળી.

વેજલપુર-શ્યામલ રોડ પરથી ઝડપાયેલ આરોપી પાસેથી રૂ. 9,200નો ગાંજો, 2 મોબાઈલ અને રિક્ષા સહિત કુલ રૂ. 64,700નું મુદ્દામાલ જપ્ત કરાયું.

આ ગુનામાં ફતેહવાડીનો ઉબેદ પઠાણ પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધર્યું છે.
📲Get App