🔥 TRENDING आरा अरवल मुख्य मार्ग पर सड़क दुर्घटना... Four‑Lane Bhopal‑Kanpur Corridor Cuts... रायबरेली के सरेनी थाना क्षेत्र में सरस... सरैयाहाट के रास मेले में सुपर स्प्लेंड... सिकंदरा राऊ मैं टैंकर चालक की लापरवाही... Khaas report mr Nazir Ahmad Sofi
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીના 18 જેટલા ગુનાનાં રીઢા આરોપી ને ઝડપી લેતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ

✍️ Reporter: Vijaykumar Joshi 🗓 27 Nov 2026, 05:44 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરોપી પાસેથી પોલીસ દ્વારા 2.74 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

હિંમતનગર પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ભેદ સાથે અન્ય 18 જેટલી ઘરફોડ ચોરી આચરનાર રીઢા ગુનેગાર ચુહાને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના 2.74 લાખના મુદ્દા માલ સાથે ઝડપી લઇ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
📲Get App