🔥 TRENDING કપડવંજ વિધાનસભાના સ્નેહમિલન સમારોહના આ... Mahhi maro vedna Commerce Ministry amends Export Promot... Cyclone Akvan Approaches; Winter Chill... West Bengal to revise electoral rolls... Thieves Steal Rs 1 Crore Jewellery fro...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ડભોઈના રાજલીની મહિલાનો મોબાઈલ હેક કરી 1.76 લાખ ઉપાડી લીધા

✍️ Reporter: Rathod Mehulbhai 🗓 18 Nov 2026, 07:34 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈના રાજલીની મહિલાનો મોબાઈલ હેક કરી 1.76 લાખ ઉપાડી લીધા

ડભોઈના રાજલીની મહિલાનો

મોબાઈલ હેક કરી

1.76 લાખ ઉપાડી લીધા

શું થયું હતું ?

કભોઈ તાલુકાના રાજલી ગામમાં સાયબર ગઠીયાઓએ મહિલાનો મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.1.76 લાખ ઉપાડી લીધા હતા.

કેવી રીતે કગાઈ ?

મોબાઈલમાં અપડેટ થવાની પ્રફિયા બતાવી ફોનનો ઉપયોગ બંધ કરાવી, આ સમયે ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી લેવાચા હતા.

ફરિયાદ અને તપાસ

આ મામલે પ્રિયંકાબેન દીક્ષેતભાઈ નાચીએ કભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ગઠીયા સામે ગુનો નોંઘી તપાસ શરૂ કૈરી છે.

સાયબર ગુનેગારો હવે નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે, સાવચેતી જ સુરક્ષા છે...

તમારા મોબાઈલ અને બેંક ખાતાની સુરક્ષા માટે સતર્ક રહો

મહત્વના સમાચાર જોવા માટે આ પેજ ને ફોલો કરો
📲Get App