🔥 TRENDING Jaipur commercial LPG cylinder price r... Rajasthan Police Seize 20 Quintals of... ఎమ్మిగనూరులో తమ ఓటు హక్కును వినియోగించ... కర్రి శ్రీనివాసరెడ్డి: యోగా ద్వారా సంప... सबका साथ सबका विकास સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાક...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ અને સમૃદ્ધ વારસાના સાક્ષી સમાન 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો

✍️ Reporter: Atul Thakor 🗓 01 Nov 2026, 10:43 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ અને સમૃદ્ધ વારસાના સાક્ષી સમાન 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો હવે પોતાની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નવીનીકરણ બાદ અહીં મુલાકાતીઓ માટે વધુ સુવિધાજનક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
📲Get App