🔥 TRENDING Star fast bowler recalled to India's T... Gajendra Chauhan Urges Originality in... Alan Ritchson Series and Marvel Zombie... Prime Video Orders Improvised Comedy S... Kannada film 'Premada Oorali' crosses... Anupama Parameswaran's 'Crazy Kalyanam...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા નગરપાલિકા દ્વારા 17થી 26 ઓક્ટોબર સુધી સ્વદેશી મેળાનું આયોજન

રાજુલા નગરપાલિકા દ્વારા 17થી 26 ઓક્ટોબર સુધી સ્વદેશી મેળાનું આયોજન

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Oct 2026, 08:12 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નગરપાલિકા દ્વારા 17થી 26 ઓક્ટોબર સુધી સ્વદેશી મેળાનું આયોજન
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 17 ઓક્ટોબરે ઉદ્ઘાટન થશે; માતૃધામ ખાતે દસ દિવસ સુધી મેળો યોજાશે
રાજુલા: રાજુલા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુઓ, દેશી બનાવટ અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજુલા શહેરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ. 17 ઓક્ટોબરથી તા. 26 ઓક્ટોબર, 2026 સુધી મારૂતીધામ, રાજુલા ખાતે યોજાશે.
મેળાનું ઉદ્ઘાટન તા. 17 ઓક્ટોબર, શનિવારના રોજ સાંજે 4 વાગ્યે રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે.
📲Get App