🔥 ट्रेंडिंग हरियाणा के मेवात के गाँव रेवासन से लाइ... उत्तर प्रदेश में राजसभा द्विवार्षिक चु... GSMA बोर्ड ने डिजिटल भविष्य के लिए तकन... मिट्टी ढुलाई के बिल पर उठे सवाल, फर्जी... भोपाल में रवींद्र भवन में बुंदेली समाग... SKSD మహిళా కళాశాల తణుకు లో అవయవ దానం,...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન; અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ મલ્ટિમીડિયા પ્રદર્શન તા. 17 ઑક્ટોબર સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 अक्टू. 2026, 08:44 PM 👁 13
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન; અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ મલ્ટિમીડિયા પ્રદર્શન તા. 17 ઑક્ટોબર સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે...

નાગરિકો માટે આ પ્રદર્શન સવારે 8:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ, રાજપથ રંગોળી રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે ખુલ્લું રહેશે...

આ પ્રદર્શનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ, સુશાસન અને વિકાસયાત્રાને વિવિધ પેનલ, પોસ્ટર્સ, ડિજિટલ ડિસ્પ્લે તથા દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી છે...
📲Get App