🔥 ट्रेंडिंग Agraमें शिक्षक खंड MLC चुनाव में 20, 2... নাডিহা বারোয়ারী জিম্নাস্টিক ক্লাবের শত... ঝোরহাট বয়েজ ক্লাবের উদ্যোগে দরিদ্র ও অ... बीजेपी विधायक पायल शंकर ने कांग्रेस पर... Millet Consumption Rises 30% Nationwid... अरुणाचल प्रदेश में 12 घंटे का शटडाउन,...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધાંગધ્રા તાલુકામાં જાહેર જુગારમાં પકડાયેલા પાંચ વ્યક્તિઓ, 16,610 રૂપિયાનો માલ જપ્ત

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 अक्टू. 2026, 11:00 AM 👁 112
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના ખાભડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ, પોલીસ દ્વારા 16,610 રૂપિયાનો મુદા માલ જપ્ત કરવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના ખાભડા ગામની સીમમાં જેગડવા જવાના કાચા માર્ગે જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવીછે ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના ખાભડા ગામની સીમમાં જુગાર રમતા રમેશભાઈ હીરાભાઈ શિપરા દોલુભા નારુભા પરમાર દલસુખભાઈ કરસનભાઈ મકવાણા સરતાજ ઉર્ફે ખીચડી ઈકબાલભાઈ મન્સૂરી અલા રખાભાઈ અબ્દુલભાઈ ઘાંચી એમ મળી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી તેમની પાસેથી
પોલીસે 16,610 રૂપિયાનો મુદા માલ જપ્ત કર્યોછે તમામ આરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની ખાતે જુગાર એક્ટની ધાર હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App